spot_img
HomeLatestInternationalપહેલા ચેતવણી આપી પછી શરુ કરી દીધા બોમ્બ ધડાકા, ઈઝરાયેલના હુમલામાં 26...

પહેલા ચેતવણી આપી પછી શરુ કરી દીધા બોમ્બ ધડાકા, ઈઝરાયેલના હુમલામાં 26 પેલેસ્ટિનિયનો મોત

spot_img

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. ગાઝા પર રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે પણ ગ્રાઉન્ડ એક્શન શરૂ કરી દીધું છે. ઈઝરાયેલની સેના હવે ગાઝામાં ઘૂસીને હમાસના આતંકવાદીઓને ખતમ કરવામાં વ્યસ્ત છે.

આ દરમિયાન ઈઝરાયેલે ગાઝાના દક્ષિણ ભાગમાં સ્થિત ખાન યુનિસ પર જોરદાર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં 26 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાં મોટાભાગના માસૂમ બાળકો હતા.

Head of UN Agency for Palestinians calls for ceasefire in Gaza – Middle  East Monitor

હુમલા પહેલા ચેતવણી આપવામાં આવી હતી
ઈઝરાયેલની સેનાએ હુમલા પહેલા ગાઝામાં ખાન યુનિસને ખાલી કરવાની ચેતવણી આપી હતી. ઈઝરાયેલની સેનાએ કહ્યું હતું કે જો આ શહેરને ખાલી કરવામાં નહીં આવે તો પરિણામ ખરાબ આવશે.

ઈઝરાયેલના વડાપ્રધાનના સહાયકે નિવેદન જારી કર્યું છે
હુમલા પહેલા ઈઝરાયેલના પીએમ નેતન્યાહુના સહયોગી માર્ક રેગેવે એક નિવેદન જારી કરીને ગાઝાના લોકોને ચેતવણી આપી હતી. તેણે ચેતવણી આપી હતી કે હમાસને ખતમ કરવા માટે તેની સેના ખાન યુનિસ પર હુમલા વધારશે, જેના કારણે ત્યાં રહેતા લોકોએ બીજે ક્યાંક સ્થળાંતર કરવું જોઈએ.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular