બ્રિજેશ
નિમિત્તે , ખેલો ઈન્ડિયા 10 માર્ચથી 12 માર્ચ , 2023 દરમિયાન દેશભરમાં 10 સ્થળોએ ‘10 કા દમ – વિમેન્સ લીગ’નું આયોજન કરવામાં છે.જેનો હેતુ યોગાસન સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા મહિલા શક્તિને વધુ સશક્તિકરણ અને પ્રોત્સાહિત કરવાનો છે. ભારત -એસએઆઈ અને યોગાસન યોગાસન આવ્યું સ્પોર્ટ્સ નેશનલ ફેડરેશન દ્વારા આ વર્ષે જે 10 શહેરોમાં સ્પર્ધાઓ યોજાશે એમાં સુરત, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, કરનાલ, દિલ્હી, કોલકાતા, પુણે, રાંચી અને વારાણસીને આ ઈવેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્તરે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશને યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે.
પાંચ પ્રકારની ઇવેન્ટ કેટેગરીમાં પરંપરાગત યોગાસન, કલાત્મક યોગાસન સિંગલ, કલાત્મક યોગાસન જોડી, લયબદ્ધ યોગાસન જોડી અને કલાત્મક આ મહિલા યોગાસન જૂથનો લીગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી પ્રથમ બે ઇવેન્ટનું આયોજન કરવું ફરજિયાત છે. આ ખેલો ઇન્ડિયા” 10- દમ વિમેન્સ લીગ” માં સુરત નું ગૌરવ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનના ટેકનિકલ ડાયરેકટર શ્રી ઉમંગ ડોન આ વિમેન્સ લીગ ના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે પસંદ થયા છે તેમજ ભાવનગર નું ગૌરવ મિસ યોગિની અને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન ના ક્ધવીનર અને ટેકનિકલ કમિટી ના સેક્રેટરી એવા હેતસ્વી સોમાણી પણ આ વિમેન્સ લીગ માં ઓફિશિયલ તરીકેની તેમની ફરજ નિભાવશે.