Gujarat Lok Sabha Election Result 2024 : ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે.આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે.
ભાવનગર બોટાદ -15 લોકસભા
ભાવનગર બોટાદ -15 લોકસભા
ભાજપ
નિમુબેન બાંભણીયા 237255
આપ
ઉમેશ મકવાણા 83206
નિમુબેન 154049 લીડ
અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી 2 લાખ મતોથી આગળ
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખથી વધુ મતોથી આગળ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસની સોનલ પટેલને 53743 વોટ મળ્યા છે.
અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી 2 લાખ મતોથી આગળ
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખથી વધુ મતોથી આગળ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસની સોનલ પટેલને 53743 વોટ મળ્યા છે.
કોંગ્રેસ પાટણ બેઠક પર જીતની આશા રાખે છે
ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત છે. તેમ છતાં, એકમાત્ર પાટણ સંસદીય બેઠક પર, કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકોરે અત્યાર સુધીમાં 1,13,088 મતો મેળવી લીધા છે અને તેમના હરીફ ભાજપના ડીબી શંકરજી કરતાં 12,027 મતોથી આગળ છે.
જૂનાગઢ લોકસભા બેઠક
જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ નીકળ્યા છે. ભાજપના ઉમેદવાર ઉમેદવાર રાજેશ ચુડાસમા 40,923 મતથી આગળ ચાલી રહ્યા છે