spot_img
HomeLatestNationalકાર્તિગાઈ દીપમ નિમિત્તે માટીના દીવાઓથી શણગારવામાં આવ્યું કોઈમ્બતુર, ઈશા આશ્રમે જાહેર જનતા...

કાર્તિગાઈ દીપમ નિમિત્તે માટીના દીવાઓથી શણગારવામાં આવ્યું કોઈમ્બતુર, ઈશા આશ્રમે જાહેર જનતા સાથે ઉજવ્યો વિશેષ ઉત્સવ

spot_img

ઈશા આશ્રમના કાર્યકરો અને સ્થાનિક લોકોએ સાથે મળીને ધ્યાનલિંગ અને લિંગ ભૈરવી મંદિરમાં માટીના દીવા પ્રગટાવીને આ તહેવારની ઉજવણી કરી હતી. તીર્થકુંડ, નંદી, આદિયોગી વગેરે ઈશાના અન્ય સ્થાનો છે.

કોઈમ્બતુરના ઈશા આશ્રમમાં કાર્તિગાઈ દીપમ નિમિત્તે હજારો દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ઈશાના કાર્યકરો અને સ્થાનિક લોકોએ સાથે મળીને ધ્યાનલિંગ અને લિંગ ભૈરવી મંદિરમાં માટીના દીવા પ્રગટાવીને આ તહેવારની ઉજવણી કરી હતી. તીર્થકુંડ, નંદી, આદિયોગી વગેરે ઈશાના અન્ય સ્થાનો છે.

Coimbatore decorated with earthen lamps on the occasion of Karthigai Deepam, Isha Ashram celebrates special festival with public

કાર્તિગાઈ દીપમ દક્ષિણ ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે. આ દિવસે લોકો માટીના દીવા પ્રગટાવીને ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે. કાર્તિકેય દીપમ એ રોશનીનો તહેવાર છે. તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક છે. આ વર્ષે આ તહેવાર 26 નવેમ્બરે કારતક પૂર્ણિકાના દિવસે ઉજવવામાં આવ્યો હતો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular