તમિલનાડુના મદુરાઈમાં સોમવારે એક જ્વેલરી શોપમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે.
મદુરાઈ સરકારી રાજાજી હોસ્પિટલના ડીન રથનવેલના જણાવ્યા અનુસાર આગની ઘટના બાદ એક વ્યક્તિને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જો કે આગની ઘટનામાં હજુ કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી ઉપલબ્ધ નથી. જો કે ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.
#WATCH | Tamil Nadu: Fire broke out at a jewellery shop in Madurai
One person was brought dead to the hospital: Rathnavel, Dean, Madurai government Rajaji hospital pic.twitter.com/V45OCxtN8D
— ANI (@ANI) November 27, 2023