spot_img
HomeLatestInternationalજાપાનનું સંરક્ષણ બજેટ વધીને રેકોર્ડ $52.67 બિલિયન થયું, ચીન-ઉ.કોરિયા સાથે ડીલ કરવાની...

જાપાનનું સંરક્ષણ બજેટ વધીને રેકોર્ડ $52.67 બિલિયન થયું, ચીન-ઉ.કોરિયા સાથે ડીલ કરવાની તૈયારી

spot_img

જાપાને ચીન સાથે બગડતા સંબંધો અને ઉત્તર કોરિયાના બેવડા ખતરાનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જાપાને 2024 ના નાણાકીય વર્ષ માટે $52.67 બિલિયનના રેકોર્ડ સંરક્ષણ બજેટની દરખાસ્ત કરી છે. જાપાનના ઈતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ બજેટ છે. પાંચ વર્ષમાં લશ્કરી ખર્ચને 4.3 ટ્રિલિયન યેન સુધી વધારવાની વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાની યોજનામાં તે નવીનતમ પગલું છે. જાપાને ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાંથી ટ્રીટેડ રેડિયોએક્ટિવ પાણીને સમુદ્રમાં ડમ્પ કરવાનું શરૂ કર્યું છે, જેની ચીનની ટીકા થઈ રહી છે.

Japan defense budget rises to record $52.67 billion, prepares for Sino-US Korea deal

યુદ્ધ જહાજો અને શસ્ત્રો પાછળ 900 અબજનો ખર્ચ કર્યો

બજેટ વિનંતિ અનુસાર, સંરક્ષણ મંત્રાલય નવી જહાજ-આધારિત એર-ડિફેન્સ મિસાઇલો સહિત દારૂગોળો અને શસ્ત્રો માટે 900 બિલિયન યેનથી વધુની ફાળવણી કરવાની યોજના ધરાવે છે. હાઇપરસોનિક શસ્ત્રોનો સામનો કરવા માટે જાપાન યુએસ સાથે સંયુક્ત રીતે ઇન્ટરસેપ્ટર મિસાઇલ વિકસાવશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular