spot_img
HomeGujaratજોઇન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ઓર્થોપેડિક કેમ્પ

જોઇન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ઓર્થોપેડિક કેમ્પ

spot_img

અગાઉના કેમ્પ ની ભવ્ય સફળતા બાદ ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ ફરી આપની સેવામાં ઉપલબ્ધ છે.
તા.: ૧૫/૦૬/૨૦૨૪ શનિવાર ના રોજ ઓર્થોપેડીક સર્જન ડૉ પ્રતિક ટાંક દ્વારા ઓર્થોપેડીક ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે. જે અંતર્ગત દર્દી ને BMD (હાડકાં ની ઘનતા માપવાની તપાસ) , URIC ACID તપાસ, X RAY , ન્યુરોપેથી જેવા રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે , તથા જોઇન્ટ રિપ્લેસમેન્ટ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
આ મેગા કેમ્પ નો લાભ લેવા સર્વે ને વિનંતી.

તા.:- ૧૫/૦૬/૨૦૨૪
સમય: સવારે ૯ તથી ૧ સુધી
સ્થળ:- ત્રિમૂર્તિ હોસ્પીટલ જુનાગઢ

કેમ્પ માં રજિસ્ટ્રેશન કરાવવા માટે
સંપર્ક: મનીષાબેન કોયાણી
ફોન: ૯૫૧૦૯-૧૫૫૦૨, ૦૨૮૫ ૨૬૩૧૭૩૧, ૯૭૨૭૭-૪૭૦૨૪

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular