spot_img
HomeEntertainmentKakuda: લગ્નના સમાચારો વચ્ચે સોનાક્ષીની આગામી ફિલ્મની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો...

Kakuda: લગ્નના સમાચારો વચ્ચે સોનાક્ષીની આગામી ફિલ્મની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ક્યાં દિવસે આવશે

spot_img

Kakuda: સોનાક્ષી સિન્હા આજકાલ તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી 23 જૂન, રવિવારે ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરશે. આ દરમિયાન તેની આગામી ફિલ્મ ‘કાકુડા’ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 12 જુલાઈએ ZEE5 પર રિલીઝ થઈ રહી છે. સોનાક્ષી ઉપરાંત ફિલ્મમાં રિતેશ દેશમુખ, સાકિબ સલીમ અને આસિફ ખાન છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular