spot_img
HomeLatestNationalનોર્થ ગારો હિલ્સ વિસ્તારમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જાન-માલના નુકસાન અંગે હાલમાં કોઈ...

નોર્થ ગારો હિલ્સ વિસ્તારમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જાન-માલના નુકસાન અંગે હાલમાં કોઈ માહિતી નથી

spot_img

મેઘાલયના ઉત્તર ગારો હિલ્સ જિલ્લામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સાંજે 6.15 વાગ્યે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સોમવારે સાંજે લગભગ 6.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.

Magnitude 5.2 earthquake hits North Garo Hills area, no casualty reported at present

મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા

સોમવારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી.સોમવારની સાંજે 7:59 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની ઊંડાઈ 120 કિલોમીટર નોંધવામાં આવી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular