સામગ્રી:
1 કપ મગની દાળ, 2-3 કપ દૂધ, 1 કપ ચોખા, 1 ટીસ્પૂન એલચી પાવડર, 1 ટીસ્પૂન ડ્રાયફ્રૂટ્સ, 1 કપ દૂધ, ખાંડ

પદ્ધતિ:
- સૌપ્રથમ ઘી ગરમ કરો અને તેમાં ડ્રાયફ્રુટ્સ તળી લો.
- આ પછી ચોખા અને મગની દાળને પણ તળી લો.
- હવે દૂધ ગરમ કરો, તેમાં ચોખા અને મગની દાળ ઉમેરો.
- તેને સારી રીતે પકાવો. જ્યારે તે ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી ગેસ બંધ કરી દો.