અમેરિકા ફરી એકવાર સામૂહિક ગોળીબારથી હચમચી ગયું છે. બાલ્ટીમોરમાં મોર્ગન સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં જોરદાર ગોળીબાર થયો છે.
બાલ્ટીમોર પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે (3 ઓક્ટોબર)ના રોજ બની હતી અને શૂટર કેમ્પસમાં ખૂબ જ સક્રિય હતો. પોલીસે જણાવ્યું હતું પોલીસ પ્રવક્તા વર્નોન ડેવિસે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ચાર લોકોને ગોળી વાગી હતી.