spot_img
HomeSportsસૂર્યકુમાર યાદવને 2023 T20 ક્રિકેટર ઓફ ધ યરનો મળ્યો એવોર્ડ, સતત બીજી...

સૂર્યકુમાર યાદવને 2023 T20 ક્રિકેટર ઓફ ધ યરનો મળ્યો એવોર્ડ, સતત બીજી વખત તેને આ ખિતાબ મેળવ્યો

spot_img

T20 ક્રિકેટના નિષ્ણાત બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સતત બીજી વખત T20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને છેલ્લા વર્ષ એટલે કે 2023 માટે T20 ઇન્ટરનેશનલના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યા છે. અગાઉ 2022માં પણ સૂર્યકુમારને આ એવોર્ડ મળ્યો હતો. તે સતત બે વખત T20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે.

સૂર્યકુમાર યાદવ સાથે, આ એવોર્ડ જીતવાની રેસમાં અન્ય લોકોમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, ન્યુઝીલેન્ડના માર્ક ચેપમેન અને યુગાન્ડાના અલ્પેશ રમઝાની હતા. જોકે, સૂર્યકુમારે આ ત્રણને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો હતો. સૂર્યાએ 2023માં લગભગ 50ની એવરેજ અને 150થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી.

Suryakumar Yadav wins 2023 T20 Cricketer of the Year award, second consecutive title

સૂર્યકુમાર ગયા વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં ત્રીજા સ્થાને હતો.

2023માં, UAEના સૂર્યકુમાર યાદવે 23 મેચોમાં 40ની આસપાસની એવરેજ અને 162.52ની સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 863 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 18 મેચમાં 48.86ની એવરેજ અને 155.95ની સ્ટ્રાઈક રેટથી 733 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યાના બેટમાંથી બે સદી અને પાંચ અડધી સદી ફટકારવામાં આવી હતી.

 

 

 

મહિલા ક્રિકેટમાં હિલી મેથ્યુસે જીત મેળવી હતી

 

મહિલા ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝની હિલી મેથ્યુઝે ટી20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. મેથ્યુઝ T20 પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો બીજો ખેલાડી બન્યો. મેથ્યુઝે 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular