Lok Sabha Election Results 2024 : કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 2.7 લાખ મતોથી આગળ છે. આ બેઠક પર મત ગણતરી 07 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા સતત આગળ
સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા 1,87,153 હજાર મતોથી આગળ છે. આ બેઠક પરથી મત ગણતરીના 15 રાઉન્ડ પુરા થઈ ગયા છે.
વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી આગળ
વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી 4,51,253 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 14 રાઉન્ડ પુરા થઈ ગયા છે.