રણજી ટ્રોફી 2024 સીઝનમાં અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન તન્મય અગ્રવાલના બેટથી 366 રનની ઐતિહાસિક મેરેથોન ઇનિંગ જોવા મળી હતી. આ સાથે તન્મય હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત ઇનિંગ્સ રમનાર ચોથો ખેલાડી બની ગયો છે. તેની 366 રનની ઈનિંગ દરમિયાન, તન્મયએ 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી અને 26 છગ્ગા તેમજ 34 ચોગ્ગા ફટકાર્યા. આ ઇનિંગના આધારે તન્મય અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા.