જૂનાગઢ:જુનાગઢમાં ધારાગઢ દરવાજા ખાપરા કોડીયાની ગૂફા પાસે રહેતા ચુનારા લલીતભાઈ બાબુભાઈ (ઉ.21) પાસે આરોપીઓ આદીલ બાદશાહ અને જુબેર બાદશાહે બકરાઓ માંગતા જે પોતાના બકરાઓ આપવાની લલીતભાઈ બાબુભાઈએ ના પાડતા જેથી બન્ને આરોપીઓએ ભુંડી ગાળો ભાંડી છરીના ઘા માથામાં મારી લોહીલોહાણ કરી શરીરે આડેધડ માર મારતા ગંભીર ઈજા થતા દવાખાને ખસેડવામાં આવેલ છે. બનાવની તપાસ એ ડીવીઝન પીએસઆઈ એ.ડી. વાળાએ હાથ ધરી છે.
જૂનાગઢમાં બકરાના પ્રશ્ને યુવક ઉપર છરીથી હુમલો
0
119
RELATED ARTICLES