spot_img
HomeLifestyleBeautyશરીરને નબળુ બનાવી રહી છે આ આદતો, ઉંમર પહેલાં વૃદ્ધ ના દેખાવું...

શરીરને નબળુ બનાવી રહી છે આ આદતો, ઉંમર પહેલાં વૃદ્ધ ના દેખાવું હોય તો કરો આ 3 કામ

spot_img

સ્કિન અને વાળને કેટલીક અનહેલ્ધી આદતોથી ભારે નુકસાન થાય છે, જેના કારણે સમય પહેલાં જ ચહેરા પર ઉંમરની નિશાનીઓ જોવા મળે છે, જેને પ્રીમેચ્યોર એજિંગ કહેવામાં આવે છે.

જો નાની ઉંમરેથી જ તમને સફેદ વાળની સમસ્યા, કમજોરી, થાક, હાડકાંમાંથી અવાજ આવવો, ચહેરા પર કરચલીઓ દેખાવી, ઉપરાંત ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ છે તો તમને પ્રીમેચ્યોર એજિંગની સમસ્યા છે. આનાથી બચવા માટે ડાયટિશિયન 3 ટિપ્સ આપી છે.

These habits are making the body weak, if you don't want to look old before age, do these 3 things

ઉંમર પહેલાં જ વૃદ્ધ બનાવતી આદતો

  • આલ્કોહોલ-તમાકુનું સેવન
  • અપુરતી ઉંઘ
  • અનહેલ્ધી ફૂડનું સેવન
  • વધારે સમય સુધી તાપમાં રહેવું
  • એક્સરસાઇઝ ના કરવી
  • વધારે તણાવ
  • કેફીનની આદત

These habits are making the body weak, if you don't want to look old before age, do these 3 things

રેગ્યુલર વર્કઆઉટ

નિયમિત રીતે અને પ્રતિદિન એક્સરસાઇઝ, જીમ અને વોકિંગ જેવી ગતિવિધિઓથી બોડીમાંથી નેચરલ એન્ટીઓક્સિડન્ટ રિલીઝ થાય છે. જો તમને વારંવાર ભોજન લેવાની આદત હોય તો તે એન્ટીઓક્સિડન્ટની ઉણપ કરી શકે છે. આનાથી બચવા માટે બોડીને રિલેક્સ કરવા માટે થોડો સમય આપો. તમારાં ખોરાકના સમયને 2થી 3 વખત જ રાખો.

રેગ્યુલેટ મેલાટોનિન હોર્મોન

મેલાટોનિન એક એન્ટી ઓક્સિડન્ટ છે જેને સ્લીપિંગ હોર્મોન પણ કહેવામાં આવે છે, જે માત્ર અંધારા અથવા રાત્રીના સમયે જ શરીર પ્રોડ્યૂસ કરે છે. તેને રિલીઝ કરવા માટે તમારે દિવસની રોશની, કુદરતી પ્રકાશ વગેરેની પણ જરૂર છે. આનાથી હાઇડ્રોજન પેરાક્સાઇડનું પ્રમાણ ઘટશે જે એજિંગ પ્રોસેસ ઝડપી બનાવે છે.

These habits are making the body weak, if you don't want to look old before age, do these 3 things

હેલ્ધી રહેવા માટે ટિપ્સ

  • પુરતી માત્રામાં પાણી પીવો
  • રસદાર ફળોનું સેવન કરો
  • દિવસમાં બે વખત હેલ્ધી ડાયટ લો
  • પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ ખાવ
spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular